ગુલાબ .......... દુઃખમાં પણ હસતાં રહો.
ઘડિયાળ ......... હંમેશા કાર્યરત રહો.
સૂર્ય ............ નિયમિત બનો.
કાતર ........... તમારામાં વસેલા દુર્ગુણોને કાપી નાખો.
દીપક ........... અંધકાર દુર કરી પ્રકાશ ફેલાવો.
વ્રુક્ષ ............ બીજાના ભલા માટે હંમેશા ઉભા રહો.
ચંદન ........... તમે ઘસાઓ પરંતુ બીજાને શીતલતા આપો.
ભમરો ........... સુખ અને દુઃખમાં ગાતા રહો.
Join Filmi Tarka Group
0 comments:
Post a Comment