Friday, 4 November 2011

"Mata"( Mother) Aane( &) "Peeta "( Father)


જો 'મા' ઘરનું ગૌરવ તો 'પિતા' ઘરનું અસ્તિત્વ હોય છે.

www.Filmitarka.com

જો 'મા' ઘરનું ગૌરવ તો 'પિતા' ઘરનું અસ્તિત્વ હોય છે.

'મા' પાસે અશ્રુધારા તો 'પિતા' પાસે સંયમ હોય છે.

બંને સમયનું ભોજન 'મા' બનાવે છે જયારે જીવનભર તેની વ્યવસ્થા કરનાર 'પિતા' ને આપણે ક્યારેક ભૂલી જઈએ છીએ.
...
જયારે કોઈ જખમ કે ઠોકર વાગે ત્યારે 'ઓય મા' જ મો માંથી પહેલા યાદ આવે;

જયારે રસ્તો ક્રોસ કરતા હોઈએ ત્યારે ટ્રક સામેથી આવતો હોય ને અચાનક બ્રેક લાગે ત્યારે 'બાપ રે!' જ યાદ આવે છે ને?

કારણકે નાના નાના સંકટ માં તો 'મા' છે જ, પણ મોટા સંકટો માં તો 'પિતા' જ સંભાળે છે ને!

'પિતા' એક વટવૃક્ષ સમાન છે જેના શીતળ છાયડામાં આખો પરિવાર સુખ, શાંતિ અને સમૃદ્ધિથી જીવે છે.

www.Filmitarka.com


Filmi Tarka Group

www.Filmitarka.com

0 comments:

Post a Comment

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More